વાડ મુખ્ય શાળામાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત આજે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના તમામ બાળકોએ અને શિક્ષકોએ સાથે મળીને ભગવદ્ ગીતાના શ્લોકોનું સામૂહિક ગાન કર્યું હતું. શાળામાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ અને રસ વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
0 Comments