વાડ મુખ્ય શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી શાળાના પટાંગણમાં કરવામાં આવી જેમાં   ધોરણ ૧થી૮ ના બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો.