બેગલેશ ડે ધોરણ 6 TO 8
તા:- 02/12/2024
વાર:- સોમવાર
પશુ તબેલાની મુલાકાત
આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8 માં પ્રિ-વોકેશનલ અંતર્ગત બેગલેશ ડેમાં ધોરણ ૬ થી ૮ કુલ 104 બાળકોને પશુ તબેલાની ની મૂલાકાત કરાવવામાં આવી જેમા પશુ તબેલાના માલિક્શ્રી મનોજભાઇએ બાળકોના પ્રસ્નોના ઉત્તર આપ્યા તેમજ પશુઓના ચારા તેમજ તેમના દૂધ , ખાતર અંગે ખૂબ સરસ માહિતી આપવામાં આવી ત્યાર બાદ મનોજભાઇ અને એમના પત્ની એમ બન્ને થઇ આ તબેલાનું સંચાલન કરે છે સમયસર પશુઓને ખવડાવવું તે અંગે માહિતિ આપવામાં આવી. પશુઓને થતા રોગો અને તેમની સારવાર માટે રાખવાની કાળજી માટે પણ ચર્ચા કરવામાં આવી, આમ આવી રીતે જો પશુપાલન કરવામાં આવ તો આર્થિક રીતે પગભર બની શકાય તે માટે બાળકોને માહિતિ આપવામાં આવી.
0 Comments