બેગલેશ ડે ધોરણ 6 TO 8
તા:- 14-12-2024
વાર:-શનિવાર
દૂધ ડેરી
આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8 માં પ્રિ-વોકેશનલ અંતર્ગત બેગલેશ ડેમાં બાળકોને ગામના ડેરી ની મૂલાકાત કરાવવામાં આવી જેમા ધોરણ 6 થી 8 કુલ 112 ભાગ લીધો. બાળકોને ડેરીના પ્રમુખશ્રી એ બાળકોના પ્રસ્નોના ઉત્તર આપ્યા તેમજ બાળકોને ડેરી તરફથી પશુપાલકોને મળતી સહાયની સમજણ આપવામાં આવી. ત્યાર બાદ દૂધ ડેરી માં દૂધની ગુણવત્તા કેવી રીતે ચકાસવામાં આવે તેમજ ડેરી કેવી રીતે કાર્ય કરે તે અંગે ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ બાળકોને પશુઓના ખોરાક ડેરી તરફ્થી આપવામાં આવે તે અંગે માહિતી આપવામાં આવી. ડેરી મા ગાય અને ભેંસ જેવા પ્રાણીઓનું દૂધ લેવામાં આવે તેમજ સાથી સહાયક કર્મચારી અને તે લોકોના પગાર અંગે પણ જાણકારી આપવામાં આવી. અંતે ડેરી સંચાલકોનો આભાર માનવામાં આવ્યો હતો.
0 Comments