બેગલેશ ડે : બ્યુટી પાર્લર


બેગલેશ ડે ધોરણ  6TO 8 

તા:- 16-10-2024 વાર:- બુધવાર

બ્યુટી પાર્લર 

                 આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8 માં પ્રિ-વોકેશનલ અંતર્ગત બેગલેશ ડેમાં બાળકોને ગામના એક પ્રિયંકાબેન નીલીમભાઇ પટેલને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અને જેઓ બ્યુટી પાર્લર વિષે માહિતી આપી હતી જેમાં દરેક બાળકોને ફેસ વોશ કેવી રીતે કરવું, આઇબ્રો, હેર સ્ટાઈલ, ફેશિયલ જેવી વિવિધ પ્રવુત્તિ વિષે માહિતી આપવામાં આવી હતી બાળકોને આ કેવી રીતે કરવું તે બાળકોને બતાવવામાં આવ્યું તેમજ બાળકોએ પોતે પણ હેર સ્ટાઈલ કરીને બતાવવામાં આવી હતી. 

              બાળકોએ એ માટે બ્યુટી પાર્લર ને લગતા પ્રસ્નો પૂછ્યા હતા અને તેનો બાળકોને  સંતોષકારક જવાબો મળ્યા હતા. આમ આજરોજ બાળકોને ખૂબ મજા આવી...અંતે શાળાના વિદ્યાર્થીની મેઘાબેન કે. પટેલે પ્રિયંકાબેન નીલીમભાઇ  પટેલનો આભાર વ્યકત કર્યો.






Post a Comment

0 Comments