એજ્યુકેશન ઇનોવેશન પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩માં વાડ પ્રા શાળાએ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું. જેમાં વાડ મુખ્ય શાળા ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલે સામાજિક વિજ્ઞાન વિષયને વધુ રસપ્રદ કેવી રીતે કરી શકાય તે અંગેની કૃતિ રજૂ કરી હતી.