વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં માનનીય બાગાયત નિયામકશ્રી નવસારીનાં દિપ્તીબેન ભક્તા મેડમના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો.
જેમાં smc નાં સભ્યો, ગામનાં આગેવાનો, વાલીઓ શાળાનાં શિક્ષકો અને બાળકો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

0 Comments