વાડ મુખ્ય પ્રાથમિક શાળામા વિના મૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

 

 શ્રી દિનેશભાઈ ભીખુભાઈ પટેલ તરફથી ધોરણ 1 થી 8 નાં બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.

           

    

શ્રી દિનેશભાઈ પટેલ નબળા વર્ગના લોકોનેપણ અવારનવાર મદદરૂપ થતા રહે છે. આ સેવાભાવનાનાં કારણે સમાજમાં આજે તેઓ અગ્રગણ્ય સ્થાન ધરાવે છે.








 તા :૧૪/૦૬/૨૦૨૨નાં દિને શ્રી હરેશભાઈ પટેલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીનો ચાર્જ સંભાળતા તેમને પુષ્પુચ્છથી મીઠાઈ ખવડાવી તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું.


ખેરગામ તાલુકાનાં વધઘટ બદલીવાળા  શિક્ષકોને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મારફતે તા-૧૪-૦૬-૨૦૨૨નાં દિને હુકમો ઇસ્યુ કરવામાં આવ્યા. 


Post a Comment

0 Comments